News વર્લ્ડ


દુનિયાનું બેસ્ટ ટોઇલેટ પેપર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ;ગુગલ સર્ચ



વાઇબ્રન્ટ ન્યુઝ , હાલ ટેકનોલોજીનો જમાનો છે અને લોકો હવે કંઈ પણ જાણવું હોય તો ગુગલ ઉપર સર્ચ કરે છે ત્યારે હાલમાં જો ગુગલ ઉપર દુનિયાના બેસ્ટ ટોઇલેટ પેપર સર્ચ કરવામાં આવે તો જવાબમાં પાકિસ્તાનનો રાષ્ટધ્વજ બતાવવામાં આવે છે.લોકોએ આ અંગે સર્ચ પરિણામો ના સ્ક્રીન શોટ સોશ્યલ મિડીયામાં શેર કરી રહ્યા છે. ગુગલ આજે દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે.થોડા સમય પહેલાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનને ગુગલ ઉપર દુનિયાના સૌથી મોટા ભિખારી તરીકે સર્ચ થયો હતો અને સોશ્યલ મિડીયામાં આ મુદો ખુબ શેર થયો હતો.હવે ગુગલ ઉપર દુનિયાના બેસ્ટ ટોઇલેટ પેપર માટે સર્ચ કરવામાં આવે તો ઇમેજ તરીકે ગુગલ પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ બતાવે છે.આ અંગે લોકોએ સર્ચ કરી પરિણામમાં પાકિસ્તાનના ધ્વજ સાથે ના સ્ક્રીન શોટ સાથે બેસ્ટ ટોઇલેટ પેપર ઓફ ધ વર્લ્ડ લખી શેર કરી રહ્યા છે.તમે પણ ગુગલ ઉપર સર્ચ કરી જોઇ શકો છો.


Publish Date: 2/17/2019 00:00:00
Auther: Bharat chaudhary