News ઈન્ડિયા


આજના મોબાઈલ યુગમાં સેલ્ફીએ લોકોને ઘેલા કર્યા છે.ત્યારે આ પાંચ બાળકો



આજના મોબાઈલ યુગમાં સેલ્ફીએ લોકોને ઘેલા કર્યા છે.ત્યારે આ પાંચ બાળકો નો આ ફોટો સોશ્યલ મિડીયામાં વાઇરલ થઇ રહ્યો છે.મોબાઈલની જગ્યાએ જૂતાથી સેલ્ફીની મજા લેતા આ બાળકોના ચહેરા ઉપર નું સ્મિત અને આંખોમાં કુતુહલ જોવા મળે છે. સભાર સોશ્યલ મિડીયા


Publish Date: 2/3/2019 00:00:00
Auther: bharatbhai chaudhari